પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ‘Shining India Best MLA Award – 2026’થી સન્માનિત
યુવા નેતૃત્વ, જનતા સાથે સીધો સંપર્ક, સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ અને વિકાસલક્ષી પ્રયાસોની નોંધ; ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચાર મહિનાના વ્યાપક ગ્રાઉન્ડ સર્વે બાદ […]