લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ‘Shining India Best MLA Award – 2026’થી સન્માનિત
જનતા માટેની સુલભતા, પાયાના સ્તરે જનસંપર્ક અને વિકાસલક્ષી પ્રયાસોની નોંધ; ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચાર મહિનાના વ્યાપક ગ્રાઉન્ડ સર્વે બાદ 11 શ્રેષ્ઠ ધારાસભ્યોની […]